fbpx
અમરેલી

અમરેલી ચકકરગઢ રોડના કામ મજુર કરાવતા સાસદ નારણભાઈ કાછડીયા

બે ગામોને જોડતો ટૂંકો રસ્તો અમરેલી ચકકરગઢ રોડના કામ મજુર કરાવતા સાસદ નારણભાઈ કાછડીયા સાસદશ્રીએ તા . ૧૬ જુલાઈ , ૨૦૨૦ ના રોજ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી હતી સ્થાનિક રહીશોની જૂની માગણીને ધ્યાને લઈ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ જીલ્લાના બે ગામોને જોડતા ટુકા રસ્તા અમરેલી ટાકાધાર – ભોજલીયા હનુમાનચકકરગઢ ( અદાજિત ૫.૦૦ કી.મી. ) કામ મજુર કરાવેલ છે . સાસદએ અગાઉ લેખિત રજૂઆતો કયાઁ બાદ તા . ૧૫ જૂલાઈ , ૨૦૨૦ ના રોજ ગાધીનગર ખાતે નાયબ મુખ્યમત્રી – વ – માર્ગે અને મકાન મત્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરેલ હતી . આ તકે , સાસદએ અમરેલી – ચકકરગઢ રોડ બે ગામને જોડતો ટૂકો માગૅ હોવાની સાથે સાથે સદર રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું જમીન સંપાદન આવતું નથી અને આ રોડ ઉપર માટીકામ , મેટલીગ , ડામરકામ , નાળા કામ , પુલો , સી.સી.રોડ અને પ્રો . વોલના કામ સબબ રૂા . ૩૫૫ લાખની દરખાસ્ત પણ સરકારમાં મોકલી આપવામા આવેલ હોવાની રજૂઆત કરેલ હતી . સાસદની રજૂઆત અન્વયે માન . નીતિનભાઈ પટેલ તરફથી દરખાસ્ત મગાવી સદર રોડનું કામ જુર કરવામાં આવેલ છે . તે બદલ સાસદશ્રીએ માન . મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યકત કરેલ છે .

Follow Me:

Related Posts