fbpx
અમરેલી

મહિલા સશકિતકરણનું ઉત્તમ ઉદાહરણ અમર ડેરી માં સાત મહિલાઓનો સમાવેશ કરાતા દિલીપભાઈ સંઘાણી અને અશ્વિનભાઈ સાવલીયાનો આભાર માનતા મહિલા અગ્રણી ભાવના ગોંડલીયા

મહિલા સશકિતકરણનું ઉત્તમ ઉદાહરણ અમર ડેરી માં સાત મહિલાઓનો સમાવેશ કરાતા દિલીપભાઈ સંઘાણી અને અશ્વિનભાઈ સાવલીયાનો આભાર માનતા મહિલા અગ્રણી ભાવના ગોંડલીયા નારી તું નારાયણી .. જેવા સુશો તો દરેક જગ્યાએ લખાય છે પણ અમરેલીમાં તેનું તાદ્રશ્ય ઉદાહરણ જોવા મળેલ છે . તાજેતરમાં અમરેલી જિલ્લાની જીવાદોરી સમી અમર ડેરીની ચુંટણી યોજાણી હતી . જેમાં કુલ ૧૩ ડિરેકટરોની બિનહરીફ વરણી થઈ હતી થી સાત મહિલાઓને અમર દેરી માં ડિરેકટરનું સ્થાન આપવામાં આવ્યું છે જે ખુબ આનંદની વાત છે મહિલા સશકિતકરણના યુગનો આરંભ અમરેલીના પનોતા પુત્ર રાષ્ટ્રીય સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીની આગેવાનીમાં થયો છે . અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જીલ્લા મધ્યસ્થ બૅક હોય કે અમર ડેરી હોય સૌ પ્રથમ વખત મહિલાઓ ને શાન તેઓના નેતૃત્વમાં જ મળ્યું છે , સહકારી ક્ષેત્રમાં મહિલાઓના પદાર્પણ થી આગામી દિવસોમાં વર ઘર સુધી સહકારી પ્રવૃતિ પહોચરી એવી આશા વ્યકત કરી હતી . આ તકે મહિલાઓને આગવું સ્થાન આપવા બદલ દિલીપભાઈ સંઘાણી તેમજ અવિનભાઈ સાવલીયાનો ભાવનાબેન ગોલીયાએ આભાર વ્યકત કર્યો હતો .

Follow Me:

Related Posts