fbpx
અમરેલી

સાવરકુંડલા પ્રાંત અધિકારી આર. આર. ગોહેલ દ્વારા ખાનગી તબીબો દ્વારા કાર્યરત ફ્લુ ઓપીડીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts