fbpx
અમરેલી

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સાવરકુંડલા શહેરી વિસ્તારના હદમાં આવતાં તમામ શિવાલયો, દેવસ્થાનોના પ્રાંગણ તથા આસપાસના વિસ્તારોમાં સાફ-સફાઈ કરાવવા માંગણી

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સાવરકુંડલા શહેરી વિસ્તારના હદમાં આવતાં તમામ શિવાલયો, દેવસ્થાનો,મંદિરોમાં સેનીટેશન વિભાગ દ્વારા સાફ- સફાઈ કરી તથા દવાનો છંટકાવ કરવા અને મંદિરો ની આજુ બાજુ પાણી ભરાતુ હોય ત્યા ગારા – કિચકાણ થતો હોય ત્યા મોરમ નાખવાની કામગીરી કરાવવા સહિત અને કોંવિદ-૧૯ ની પરિસ્થિતિ ની તકેદારી સહિત પગલા અને સઘન શ્રાવણ માસ મહિના પુરતુ નિયમીત કામગીરી કરાવવા નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા એ ચિફ ઓફીસર ને લેખીત જણાવેલ છે

Follow Me:

Related Posts