fbpx
અમરેલી વિડિયો ગેલેરી

લાઠી શહેરમાં અચાનક જ ધોધમાર વરસાદ શરૂ

અમરેલી જીલ્લાના વાતાવરણમાં પલટો.
લાઠી શહેરમાં અચાનક જ ધોધમાર વરસાદ શરૂ.
બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.
ઘણા દિવસોના વિરામ બાદ વરસાદ પડ્યો
રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા.
ખેડૂતોમાં ખુશીનો માહોલ..
વાતાવરણમાં ઠંડક પ્રસરી.

Follow Me:

Related Posts