fbpx
અમરેલી વિડિયો ગેલેરી

ધારી વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં પડ્યું ભંગાણ,બગસરા શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો

અમરેલી-ધારી વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં પડ્યું ભંગાણ.
બગસરા ખાતે યોજાયેલા ભાજપના સંમેલનમાં કોંગ્રેસી કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો.
બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ જયસુખ મેરે ભાજપનો ખેસ પહેર્યો…….
બગસરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન ગઢીયાએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો.
સંમેલનમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો.
સાંસદ નારણ કાછડીયા, દિલીપ સંઘાણી, ધનસુખ ભંડેરીની હાજરીમાં કોંગી કાર્યકરોએ કોંગ્રેસને કર્યા રામ રામ.
બગસરા ગ્રામીણ ગામડાઓના સરપંચો પણ જોડાયા ભાજપમા
અમરેલી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી પહેલા પડ્યું કોંગ્રેસમાં ભંગાણ

Follow Me:

Related Posts