fbpx
અમરેલી

સાવરકુંડલા ના કાર્યદક્ષ અને લોકપ્રીય મામલતદાર એમ.બી.૫રમાર ને વિવિઘ અગ્રણીઓએ વિદાયમાન આપી શુભેચ્છા પાઠવી

સાવરકુંડલા ના કાર્યદક્ષ અને લોકપ્રીય મામલતદારશ્રી એમ.બી.૫રમાર ને વિવિઘ અગ્રણીઓએ વિદાયમાન આપી શુભેચ્છા પાઠવી.
સાવરકુંડલા તાલુકામાં સવાબે વર્ષ જેટલો સમય તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકેની ફરજ બજાવતા મામલતદારએમ.વી.૫રમાર ની ઉમરાળા (જી.ભાવનગર) મામલતદાર તરીકે બદલી થતા, તેમની મહત્તમ પ્રમાણીકતા, પારદર્શકતા અને પ્રોએકટીવ કામગીરી અને હકારાત્મ વલણવાળા અભિગમના કારણે સ્થાનીક લોકોમાં જબર લોકચાહના મેળવેલ છે.
આજ રોજ વિદાય સમારોહ નુ આયોજન કરવામા આવ્યુ હતું તેમા રેસનીગ ના દુકાન દાર ના એસોશન ના પ્રમુખ શ્રી ભયલુભાઈ એન ખુમાણ.ઉપ પ્રમુખ શ્રી સતૂભાઈ ધાધલ તેમજ જાબાળ ગ્રામ પંચાયત ના સરપંચ ભુપેન્દ્રભાઈ એન ખુમાણ તેમજ દુકાન દાર હાજર રહયા હતા તેમજ જાબાળ ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ એન ખુમાણ એ મામલતદાર ને જોગીદાસ બાપુ નો ફોટો આપીને સન્માન કર્યું હતુ
તેમજ દુકાન દાર સાદુંળભાઈ લુવાર.વિજપડી મંત્રી અશોકભાઈ. જયભારત ના દુકાન દાર અસલમભાઈ હાજર રહ્યા

Follow Me:

Related Posts