fbpx
અમરેલી

દામનગર શહેર માં લાખો ની જઠરાગ્નિ તૃપ્ત કરતી સંસ્થા અનસૂયા ક્ષુધાકેન્દ્ર ની અન્ન દાન એજ મહાદાન ની મુહિમ ને એક વર્ષ પૂર્ણ થતાં ધજારોહણ એવમ મહા પ્રસાદ નું આયોજન

દામનગર શહેર માં લાખો ની જઠરાગ્નિ તૃપ્ત કરતી સંસ્થા અનસૂયા ક્ષુધા કેન્દ્ર ને એક વર્ષ પૂર્ણ થતાં ધજારોહણ મહા પ્રસાદ નું આયોજન કોરોના ની મહામારી માં પણ સોશલ્ય ડિસ્ટન્ટ સાથે અતિથિ અભ્યાગતો નિરાધાર વૃદ્ધ અંધ અપંગ ને સંપૂર્ણ નિઃશુલ્ક ભોજન આપતી સંસ્થા અનસૂયા ક્ષુધા કેન્દ્ર ગાયત્રી મંદિર ખાતે એક વર્ષ પહેલાં શરૂ થયેલ ભોજન સેવા ના આ મહાયજ્ઞ ને એક વર્ષ પૂર્ણ થતાં મહા પ્રસાદ નું આયોજન કરાયું લાખો લોકો ને સંપૂર્ણ અન્ન થી તૃપ્ત કરી નિરંતર રીતે સંપૂર્ણ મફત ભોજન નો મહાયજ્ઞ માં ઉદારદિલ દાતા ઓ ના આર્થિક સહયોગ થી સુવ્યવસ્થિત રીતે સંચાલન કરતા અનસૂયા ક્ષુધા કેન્દ્ર સંસ્થા ના ટ્રસ્ટી દેવચંદભાઈ આલગિયા જીતુભાઇ બલર ભરતભાઇ ભટ્ટ નટુભાઈ ભાતિયા રાજેશભાઈ મસરાણી ધીરૂભાઇ ભક્ત સોલંકી બટુકભાઈ શિયાણી કોશિકભાઈ બોરીચા  પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા નિકુલભાઈ રાવળ જયતિભાઈ નારોલા માધવ સ્ટીલ વિનુભાઈ બારડ રમેશભાઈ વાઢાળા ધનસુખભાઈ ભટ્ટ નરશીભાઈ હુલાણી અશોકભાઈ બાલધા સહિત ની ઉપસ્થિતિ માં ધજારોહણ અને મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું

Follow Me:

Related Posts