108 ઇમરજન્સી સેવા ના વોલન્ટિયર નુ આર. ટી. ઓ. ઇન્સ્પેક્ટર અમરેલી દ્વાર સન્માન કરવામાં આવ્યા
આજ રોજ તારીખ 24/07/2020 ના રોજ ગુજરાત સરકાર દ્વારા ચાલતી અને જીલ્લા વહીવટી તંત્ર ના નેજા હેઠળ કાર્યરત ઈ. એમ. આર.આઈ. 108 ઇમરજન્સી સેવા દ્વારા દુર્ઘટના મા ઘાયલ થયેલા લોકો ને તેમજ અન્ય કટોકટી ની પળો મા 108 મા કોલ કરી તેમને ખરા સમયે મદદરૂપ બની માણસાઈ નું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એક 108 ના સ્વયંસેવક તરીકે ની ઉત્તમ કામગીરી કરીને તેમજ અવાર નવાર 108 એમ્બ્યુલન્સ મા કોલ કરીને 108 દ્વારા આમ જનતા માટે મદદરૂપ બનીને સેવા કરેલ છે તે બદલ આજ રોજ આર ટી ઓ ઇન્સ્પેક્ટર અમરેલી શ્રી સી. આર. પટેલ સાહેબ તથા એસ. બી. મોઢ સાહેબ દ્વારા પ્રમાણ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Recent Comments