fbpx
અમરેલી

અમરેલી ઓનલાઇન શિક્ષણ અને ઓનલાઇન પરીક્ષા નું રોલ મોડેલ એટલે ગજેરા સંકુલ

ઓનલાઇન શિક્ષણ અને ઓનલાઇન પરીક્ષા નું રોલ મોડેલ એટલે ગજેરા સંકુલ
કોરોના મહામારી માં વિધ્યાર્થીની  કારકિર્દી કેન્દ્ર માં રાખી ને જૂન 2020 થી જ 250 થી 300 શિક્ષકો તથા પ્રધ્યાપકો ધો.1 થી કોલજ તથા અનુસ્તતાક કેન્દ્ર માં ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે
માત્ર ઓનલાઇન શિક્ષણ જ નહીં ઓનલાઇન મોનીટરીંગ વિધ્યાર્થી ની હાજરી ડેઈલિ ટેસ્ટ લાઈબ્રેરી માથી ઇસ્યૂ બૂક સુવિધા આપીને ગજેરા સંકુલ શૈક્ષણિક ક્ષેત્ર નું કોરોના વોર્રીયર્સ સાબિત થયું છે
જૂન 2020 થી ધો.1 થી પી.જી.સુધી ની વિધ્યા શાખા માં નિયમિત શરેરાશ 6 કલાક ના શિક્ષણ ઉપરાંત દરેક શાખા માં મળી ને કુલ 8000 વિધ્યાર્થીની ઓની ઓનલાઇન ત્રી માસિક પરીક્ષા પણ લઈશું અને તેનું ઓનલાઇન પરિણામ પણ આપીશું મનસુખ ધાનાણી નિયામક
ધો 11 અને 12 અને બી.એસ.સી વિધ્ય શાખા માં ખરા અર્થ માં ડેમો પ્રકટીકલ નું શિક્ષણ આપવામાં અમે સંપૂર્ણ સફળ રહ્યાં છીએ
ગજેરા સંકુલ ના સ્થાપના ના બાવીસ વર્ષ પછી પહલી વાર આર્થિક સમસ્યા નો સામનો કરીને પણ બે દાયકા ઓથી વાલીઓ અને વિધ્યાર્થિનીઓ એ અમારા પર મુકેલ વિશ્વાસ ને અમે વર્ષ 2020-2021 માં પણ અકબંધ રાખવા માંગીએ છીએ મનસુખ ધાનાણી
અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિ. ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલી કોરોના મહામારી માં સમગ્ર ગુજરાત માં શૈક્ષણિક જગત માટે કોરોના વોરીયર્શ તથા રોલ મોડેલ સાબિત થયું છે ત્યારે ખરા અર્થ માં પરિણામ લક્ષી ઓનલાઇન શિક્ષણ માં ધો.1 થી મહા વિધ્યાલયો તથા અનુસ્તતાક કક્ષા એ જૂન 2020 થી જ દરેક વિધ્ય શાખા માં રોજ નું સરેરાંશ 6 માસ નું કાર્ય કરીને સંસ્થા માં કૂલ 17 થી વધારે વિધ્યાશાખા માં અભ્યાશ કરતી 9000 થી વધારે વિધ્યાર્થિની ઓની શૈક્ષણિક કારકિર્દી અને હિત સાચવીને ગજેરા સંકુલ અમરેલી એ સરકારશ્રી તથા સમગ્ર વાલીઓ એ અભિનંદન આપ્યા છે
સંસ્થા ની સ્થાપના કાળ થી જ નિશ્વાર્થ નિષ્ચ્ય અને પ્રમાણિક્તા ને પ્રગતિ ના પગથિયાં બનાવમાં પ્રેરણા સ્ત્રોત સમાન નિયામક સન્માનીય મનસુખભાઈ ધાનાણી ની વહીવટીય કુશળતા ના પરિણામે કોરોના મહામારી તથા આર્થિક વિપરીત પરિસ્થિતી માં પણ ધો.1 થી કોલેજ અનુસ્તાતક કક્ષા માં ઓનલાઇન પુર્ણ શિક્ષણ ઉપરાંત ઓનલાઇન ત્રિ માસિક પરીક્ષા નું સફળ આયોજન કરીને ગુજરાત ની શૈક્ષણિક સંસ્થાઑને પ્રેરણા તથા બળ પૂરું પાડ્યું છે ત્યારે નિયામક મનસુખભાઈ ધાનાણી એ જણાવ્યુ હતું કે ફી ભરવી ના ભરવી કોરોના મહામારી વાલીઑ ની આર્થિક પરિસ્થિતી શિક્ષકો પ્રધ્યાપકો નો પગાર અમારી સામે ઘણા પડકારો હતા અને છે પરંતુ આર્થિક તંગી અને સમસ્યા ઑ વચ્ચે અમો એ દ્રઢ સંકલ્પ કર્યો કે ચાલુ સાલે પણ વિધ્યાર્થિની ઓને શિક્ષણ થી વંચિત નથી રાખવી અને ગમે તેમ કરીને ધો.1 થી પી.જી. સુધી પુર્ણ શિક્ષણ આપવું છે પરિણામે ચાલુ સાલે જૂન 2020 થી જ
અમો ઓનલાઇન શિક્ષણ ચાલુ કરીને છેલ્લા બે દાયકા થી જે પધ્ધતિ થી શિક્ષણ આપીએ છીએ એજ પધ્ધતિ એ ઓનલાઇન શિક્ષણ ઓનલાઇન પરીક્ષા ઓનલાઇન ડેઈલિ ટેસ્ટ ઓનલાઇન પરિણામ ઓનલાઇન ડેમો પ્રકટીકલ વિડિયો માં સંપૂર્ણ સફળ રહ્યા જે માટે સંસ્થા ના મેનેજમેન્ટ વિભાગ શિક્ષકો,પ્રધ્યાપકો,વિધ્યાર્થિનીઓ,વાલીઓ,તથા શૈક્ષણિક તંત્ર નો સહકાર મળ્યો છે જેનો અમો ને આનંદ છે.

Follow Me:

Related Posts