fbpx
અમરેલી

બાબરામાં શ્રી અજબેશ્વર મહાદેવને જળાશિભેષક કરી ધન્યતા અનુભવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

પવિત્ર શ્રાવણ માસ નિમિતે બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે બાબરા તાલુકાના પ્રવાસ દરમિયાન બાબરા શહેરમા આવેલ શ્રી બ્રહ્મસમાજની વાડી ખાતે સ્વંયભુ બિરાજતાશ્રી અજબેશ્વર મહાદેવના મંદિર દર્શનનો લાભ મેળવી મહાદેવને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી

Follow Me:

Related Posts