fbpx
અમરેલી

ખેડૂત નેતા દિલીપ સંઘાણી દ્વારા ખાતર નો પુરવઠો ફાળવાતા ખેડૂતોમા આનંદ આભાર માનતા યુવા સહકારી આગેવાન જય મસરાણી

ગુજકોમાસોલના ચેરમેન, ઈફકોના વાઈસ ચેરમેન, ખેડૂત નેતા દિલીપ સંઘાણી દ્વારા ખાતર નો પુરવઠો ફાળવાતા
ખેડૂતોમા આનંદ, આભાર વ્‍યકત કરાયો
દિલીપ સંઘાણીનો આભાર માનતા યુવા સહકારી આગેવાન જય મસરાણીગુજકોમાસોલના ચેરમેન, ઈફકોના વાઈસ ચેરમેન-ખેડૂત નેતા દિલીપ સંઘાણી
દ્વારા ખેતિ પાકને જરૂરતના સમયે જ યુરિયા ખાતર સરળ અને સમયસર ફાળવતા
અમરેલી જીલાના ખેડૂતો ફરા સંઘાણીની સમયસરની પ્રશંસનીય કામગીરીને
બિરદાવી આભાર વ્‍યકત કર્યોનું યુવા સહકારી અગ્રણી જય મસરાણીએ જણાવેલ
છે.
સહકારના માઘ્‍યમથી ખેડૂતોની સમસ્‍યાને સમયસર ઉકેલવા બદલ દિલીપ સંઘાણી
પ્રતિ જિલ્લાના ખેડૂતો અને આગેવાનો દ્વારા આભારની લાગણી વ્‍યકત કરી હોવાનું
જય મસરાણીએ અખબારી યાદીના અંતમા જણાવેલ છે.

Follow Me:

Related Posts