fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 17 કેસ : કુલ 480 પોઝિટિવ કેસ નોંધાયા

આજ તા.2 ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લા માં કોવિડ-19 ના બપોરે 13 કેસ આવ્યા બાદ અત્યારે વધુ 4 પોઝિટિવ કેસ નોંધાતા કુલ480 કેસ થયા.

અમરેલી શહેરના ચિતલ રોડ પરના તપોવન મંદિર પાસેના 52 વર્ષીય પુરુષ, *જિલ્લામાં.. * સાવરકુંડલા ના 45 વર્ષીય પુરુષ, અને 48 વર્ષીય પુરુષ ( બે કેસ ), સાવરકુંડલાના જીરા ( સીમરણ ) ના 80 વર્ષીય વૃદ્ધ, * મોટી કુંકાવાવ ના 45 વર્ષીય પુરુષ, * લાઠીનાસ્વામિનારાયણ મંદિર પાસેના 50 વર્ષીય પુરુષ, * ધારી ના દુધાળા ના 32 વર્ષીય પુરુષ, * બાબરાના  ખાખરીયાના 49 વર્ષીય મહિલા, * બાબરાના ગામા પીપળીયાના 65 વર્ષીય પુરુષ, * અમરેલી ના  રાંધીયા ના 55 વર્ષીય પુરુષ, * ખાંભા ના હવેલી શેરીના 28 વર્ષીય યુવાન, * ખાંભા ના ઈંગોરાળાના 32 વર્ષીય પુરુષ..* સાવરકુંડલા ના 42 વર્ષીય પુરુષ, * ખાંભાના સરકડીયા ના 55 વર્ષીય પુરુષ, * રાજુલાના 85 વર્ષીય વૃદ્ધ અને 60 વર્ષીય મહિલા ( બે કેસ ) આમ આજ તા. 2 ઓગસ્ટના કુલ 17 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં કુલ 480 પોઝિટિવ કેસ થયા.

Follow Me:

Related Posts