fbpx
અમરેલી

ખાંભાના ડેડાણ સહિત રાયડી, પાટી માં ધોધમાર વરસાદ

અમરેલી-ખાંભા ગીરના ગામડાઓ ધોધમાર વરસાદ
ખાંભા ગીરના ડેડાણ ગામમાં ધોધમાર વરસાદ.
ડેડાણ સહિત રાયડી, પાટી માં ધોધમાર વરસાદ..
ડેડાણમાં ધોધમાર વરસાદથી બાજરો પાણી પાણી
ડેડાણની બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો
ભારે વરસાદથી જગતનો તાત ખુશ
ખાંભા ગીરના ગામડાઓમાં મેઘરાજા મહેરબાન

Follow Me:

Related Posts