fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 9 કેસ : કુલ 513 પોઝિટિવ કેસ નોંધાયા

આજ તા.4 ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લા માં બપોરે કોવિડ-19 ના 9 પોઝિટિવ કેસ આવ્યા બાદ અત્યારે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાતા આજના કુલ 18 પોઝિટિવ કેસ સાથે કુલ 513 પોઝિટિવ કેસ થયા. અત્યારના 9 કેસમાં…
* મોટી ફૂંકાવાવના 35 વર્ષીય પુરુષ, * વડીયાના 25 વર્ષીય યુવાન અને 24 વર્ષીય યુવતી ( બે કેસ ), * ખાંભાના ભૂંડકી ના 70 વર્ષીય વૃદ્ધ, * બાબરાના જીવાપરના 72 વર્ષીય વૃદ્ધ, * જાફરાબાદના પીપળીકાંઠાના 42 વર્ષીય પુરુષ, * લાઠીના ઈંગોરાળાના 50 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય પુરુષ ( બે કેસ ), * સાવરકુંડલા ના આંબરડીના 33 વર્ષીય પુરુષ. આમ આજ તા. 4 ઓગસ્ટના રોજ કુલ 18 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં કુલ 513 પોઝિટિવ કેસ થયા…

Follow Me:

Related Posts