fbpx
અમરેલી

લાઠી તાલુકા ના ભુરખિયા ખાતે ૭૧ મો વન મહોત્સવ વૃક્ષ દેવો ભવ છોડ માં રણછોડ સાથે વન વિભાગ લાઠી રેન્જ માર્ગદર્શન થી યુવા સેતુ સંસ્થા ના યુવાનો ના શ્રમદાન થી એક હજાર વૃક્ષો નું રોપણ

લાઠી તાલુકા ના ભુરખિયા ખાતે ૭૧ મો વન મહોત્સવ સામાજિક વનીકરણ માટે વૃક્ષારોપણ સાથે વૃક્ષ ઉછેર ની મહત્તા દર્શાવતા લાઠી વનીકરણ રેન્જ નું સુંદર આયોજન પર્યાવરણ પ્રકૃતિ માટે વૃક્ષ ની મહત્તા સાથે મનનીય માર્ગદર્શન આપતા  લાઠી વન વિભાગ ના કર્મચારી શ્રી ઓ ભુરખિયા ના સરપંચ જોરુભાઈ  ગોહિલ ઉપસરપંચ મગનભાઈ કોટડીયા ભુરખિયા હનુમાનજી મંદિર ના નરશીભાઈ ડોડીયા દેવરાજભાઈ સિંધવ વિઠલભાઈ સરધારા કરશનભાઇ સરધારા ગોપાલભાઈ ચુડાસમા ભુરખિયા ના હાલ સુરત રચનાત્મક સંસ્થા યુવા સેતુ ના સ્થાપક સુરેશભાઈ મિયાણી સહિત ના યુવાનો ની ટિમ ના શ્રમદાન દ્વારા એક હજાર થી વધુ વૃક્ષો રોપી વૃક્ષદેવો ભવ છોડ માં રણછોડ ની હદયસ્પર્શી વૃક્ષારોપણ નહિ પણ વૃક્ષ ઉછેર કરવા પ્રતિજ્ઞા લેવાય ગુજરાત સરકાર ના વનવિભાગ દ્વારા સામાજિક વની કરણ અમરેલી ની કચેરી ના માર્ગદર્શન હેઠળ રેન્જ ઓફિસ લાઠી દ્વારા ૭૧ માં વનમહોત્સવ અંતર્ગત નાના એવા ભુરખિયા ગામે એક હજાર વૃક્ષો રોપી વૃક્ષ ઉછેર માટે સુંદર સમજ સાથે વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાય હતી

Follow Me:

Related Posts