fbpx
અમરેલી

અમરેલીમાં જિલ્લામાં કોરોના વધુ 21 કેસ : કુલ 543 પોઝિટિવ કેસ નોંધાયા

આજ તા.5 ઓગસ્ટના 30 કેસ સાથે કુલ 543
આજ તા.5 ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લા માં કોવિડ-19 ના બપોરે 9 કેસ નોંધાયા બાદ અત્યારે સાંજે અમરેલી શહેરના 2 પોઝિટિવ કેસ સાથે વધુ 21 કેસ નોંધાતા આજ તા. 5 ના કુલ 30 કેસ નોંધાયા અમરેલી જિલ્લામાં કુલ 543 પોઝિટિવ કેસ નોંધાયા… અત્યારે સાંજે અમરેલી શહેરના 2 પોઝિટિવ કેસમાં…* શાસ્ત્રીનગરના 43 વર્ષીય પુરુષ, * બટારવાડીના 38 વર્ષીય પુરુષ…
અમરેલી જિલ્લામાં અત્યારના કેસ…* સાવરકુંડલા ના 30 વર્ષીય યુવાન અને બીજા 30 વર્ષીય યુવાન, 45 વર્ષીય પુરુષ, 58 વર્ષીય પુરુષ, ( 4 કેસ ), * સાવરકુંડલા ના મેરિયાણા ના 39 વર્ષીય પુરુષ, * જાફરાબાદના 45 વર્ષીય મહિલા, 20 વર્ષીય યુવતી, 19 વર્ષીય યુવાન, ( 3 કેસ ), * રાજુલાના ગાયત્રી મંદિર પાસેના 35 વર્ષીય પુરુષ, અને 60 વર્ષીય પુરુષ ( 2 કેસ ), * બગસરાના અમરાપરના 70 વર્ષીય વૃદ્ધ અને 45 વર્ષીય પુરુષ ( 2 કેસ ),
* બગસરાના વાંઝાવાડના 38 વર્ષીય મહિલા, * ફૂંકાવાવના તોરી ના 32 વર્ષીય મહિલા, * ફૂંકાવાવના નાનપર ના 42 વર્ષીય મહિલા, * ફૂંકાવાવના અનિડા ના 45 વર્ષીય મહિલા, * અમરેલીના મોટા આંકડીયા ના 74 વર્ષીય વૃદ્ધ, * ધારીના ચલાલા ના 25 વર્ષીય યુવાન,* લાઠીના નારાયણનગરના 70 વર્ષીય વૃદ્ધ…આમ તા. 5 ઓગસ્ટના અમરેલી જિલ્લામાં કુલ 30 કેસ સાથે અમરેલી જિલ્લામાં કુલ 543 પોઝિટિવ કેસ થયા.

Follow Me:

Related Posts