fbpx
અમરેલી વિડિયો ગેલેરી

અમરેલીના વડેરા, નાના ભંડારીયા મા મુશળધાર બે થી ત્રણ ઇંચ વરસાદ,બન્ને ગામની સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્યા

અમરેલી : અમરેલી ના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો..

વડેરા, નાના ભંડારીયા મા મુશળધાર બે થી ત્રણ ઇંચ વરસાદ..

બન્ને ગામની સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્યા…

કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ

 

Follow Me:

Related Posts