fbpx
અમરેલી

અમરેલી-અમદાવાદ વચ્‍ચે ધોળા ઓવરબ્રીઝ મંજુરકેન્દ્ર‍-રાજયની ભાજપ સરકારને અભિનંદન, રાજીપો વ્‍યકત કરતા મનીષ સંઘાણી

સમસ્‍યાના નિરાકરણ સાથે વિકાય યાત્રા, અમરેલી-અમદાવાદ વચ્‍ચે ધોળા ઓવરબ્રીઝ મંજુરકેન્દ્ર‍-રાજયની ભાજપ સરકારને અભિનંદન, રાજીપો વ્‍યકત કરતા મનીષ સંઘાણી
સૌરાષ્‍ટ્રના અનેક જિલ્લા ઓના લોકોની મુસાફરી-યાત્રાને સરળ બનાવવા
અમરેલી-અમદાવાદ માર્ગ પરના ધોળા ઓવરબ્રીઝને મંજુરીની મહોર લગાવીને
સમસ્‍યાના નિરાકરણ સાથે વિકાસ યાત્રાના કેન્દ્ર‍-રાજયની ભાજપ સરકારના
અભિગમને અભિનંદન સાથે આવકારી એસ.પી.ગૃપના પ્રદેશધ્યક્ષ અને ભાજપ
યુવા અગ્રણી મનીષ સંઘાણીએ રાજીપો વ્‍યકત કર્યો છે.
મનીષ સંઘાણીએ વધુમા જણાવેલ કે, ઓવરબ્રિઝ ટ્રાફીક સમસ્‍યા દૂર કરશે
ઉપરાંત સમય અને ઈંધણનો બચાવ પણ કરશે. રેલ્‍વે ક્રોસીંગને કારણે ખાસ્‍યો
સમય પસાર કરવો પડતો તે હવે નજીકના ભવિષ્‍યમા દૂર થશે જેથી મુસાફરીમા
રાહત થશે તેમ ઓવરબ્રિઝની મંજુરીને આવકાર સાથે કેન્દ્ર ‍-રાજય સરકારને
અભિનંદન પાઠવતા સંઘાણીએ અંતમા જણાવેલ

Follow Me:

Related Posts