fbpx
અમરેલી

લાઠી તાલુકા ના ઠાંસા ગ્રામ પંચાયત નો વિચિત્ર ઠરાવ ગરીબ શ્રમિકો ના મોઢે આવેલ કોળિયો ઝુટવાય રહ્યો છે મફત પ્લોટ ના સ્થળે દબાણ હોવા નો પંચાયત નો સ્પષ્ટ એકરાર

લાઠી તાલુકા ના ઠાંસા ગ્રામ પંચાયત નો તા૨૯/૭/૨૦૨૦ ના રોજ વિચિત્ર ઠરાવ ચૂંટાયેલા સરપંચો ની ટર્મ પૂર્ણ થયે ગામ માજ રહેવા નું હોય તેથી આવતા ભવિષ્ય ની ચિતા થી પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની જોગવાઈ મળતા અધિકારો ન વાપરતા સરપંચો ના વ્યક્તિગત વિચારો એ ગરીબ શ્રમિક પરિવારો ને મળતા લાભો થી અંગત સ્વાર્થ માટે  વંચિત રહેવા મજબૂર લાઠી તાલુકા ના ગરીબ શ્રમજીવી પરિવારો ને લાઠી તાલુકા પંચાયત ની લેન્ડ કમિટી એ ઠાંસા ગામે રેવન્યુ સર્વે નંબર મફત પ્લોટ તા૧૮/૧૨/૨૦૧૮ અન્વયે હુકમ નં  તા૫/ધરથાળ  મફત પ્લોટ મંજૂરી વશી/નં ૧૮  તા૧૮/૧૨/૨૦૧૮ અન્વયે ગત તારીખ ૭/૭/૨૦૧૮ ની લેન્ડ કમિટી ઠાંસા ગામે બિનખેતી રહેણાંક મફત પ્લોટ માં ગરીબ અનેક લાભાર્થી ઓ ને ધરથાળ પ્લોટ માત્ર કાગળ ઉપર જ મળ્યા સ્થળે કબજો ફાળવવા ગત ગ્રામ સભા માં પણ આ પ્રશ્ને પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત ના તંત્ર ને રજુઆત કરી હતી ગરીબ પરિવારો ના મોઢે આવેલ કોળિયો ઝુટવાય રહ્યો છે ઠાંસા ગામે ગરીબ શ્રમજીવી પરિવારો ઝંખે  છે સ્થળે પ્લોટ નો કબજો સનદ ગરીબ પરિવારો ને ઘર નું ઘર મળે આવાસ યોજના ના લાભો મેળવી શકે તે માટે સ્થાનિક પંચાયત ની મદદ માંગતા પંચાયતે વિચિત્ર ઠરાવ કર્યો સ્થળે દબાણ હોવા નો સ્પષ્ટ એકરાર કરી દબાણ દુરસ્તી માટે સરકાર દૂર કરી કબજો સોંપી તેવી અપેક્ષા પંચાયત કચેરી ને ગામતળ માં દબાણ દૂર કરવા પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની જોગવાઈ થી અધિકાર તો છે પણ સરપંચ ની સંકુચિતા ટર્મ પૂર્ણ થયે ગામ માંજ રહેવા નું હોય વ્યક્તિ ગત ઘર્ષણો નો ભય સતાવતા હોવા થી ગ્રામ પંચાયત માં વિચિત્ર ઠરાવ કરી સ્થળે દબાણ હોવા નો સ્પષ્ટ એકરાર કરતી ઠાંસા ગ્રામ પંચાયત કચેરી દબાણ દૂર કરી ગરીબ શ્રમજીવી ઓ ને મફત પ્લોટ નો સ્થળે કબજો સોંપી આવાસ નો લાભ ગરીબ લાભાર્થી ઓ ને અપાવશે ? સ્થાનિક લાભાર્થી ઓ રમેશભાઈ પરમાર સહિત ના દ્વારા તાલુકા વિકાસ અધિકારી તાલુકા મામલતદાર અને પ્રાંત સુધી રજુઆત તંત્ર તરફ થી વાર વાર એકજ જવાબ મફત પ્લોટ નો સ્થળે કબજો પંચાયત સોંપશે પણ ક્યારે ? તે નક્કી નથી

Follow Me:

Related Posts