fbpx
અમરેલી

જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ બિનહરિફ નવનિયુકત પ્રમુખ અશ્વિનભાઈ સાવલીયા , ઉપ પ્રમુખ મુકેશભાઈ સંઘાણી સહિત સમગ્ર બોર્ડને અભિનંદન મનીષ સંઘાણી

જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ બિનહરિફ નવનિયુકત પ્રમુખ અશ્વિનભાઈ સાવલીયા , ઉપ પ્રમુખ મુકેશભાઈ સંઘાણી સહિત સમગ્ર બોર્ડને અભિનંદન – મનીષ સંઘાણી જીલ્લાની શ્વેતક્રાંતિની મિશાલ ‘ અમર ડેરી ‘ આર્થીક આધાર સ્થંભ અમરેલી જીલ્લાનો આર્થીક આધાર અને શ્વેતક્રાંતિમાં શીરમોર એવી અમરેલીની અમર ડેરીનું સમગ્ર બોર્ડ બિનહરિફ થયા બાદ આજરોજ પ્રાંત અધિકારી ઉઘાડના અધ્યક્ષ સ્થાને પ્રથમ બોર્ડમાં ચેરમેન તરીકે અશ્વિનભાઈ સાવલીયા અને વાઈસ ચેરમેન તરીકે મુકેશભાઈ સંઘાણી બિનહરીફ જાહેર થતા પ્રમુખ – ઉપ પ્રમુખ સહિત સમગ્ર બોર્ડને અભિનંદન આપતા યુવા અગ્રણી મનીષ સંઘાણીએ જણાવેલ કે , અમર ડેરીએ વિકાસના દ્રાર ખોલ્યા છે , પશુપાલકોનો વિશ્વાસ અને ડેરીની પારદર્શક વહીવટ પ્રક્રિયા તેમાં સમાયેલ હોવાનું અભિનંદનના અંતમાં સંઘાણીએ જણાવેલ છે

Follow Me:

Related Posts