અવિરત વરસાદને પગલે શેલ દેદુમલ ડેમનો બીજો દરવાજો ખોલવામાં આવ્યો
અમરેલી-સાવરકુંડલાના હાથસણીના ડેમનો દરવાજો ખોલ્યો
શેલ દેદુમલ ડેમનો બીજો દરવાજો ખોલવામાં આવ્યો
અવિરત વરસાદને પગલે પાણીનો પ્રવાહ વધતા ખોલાયો ડેમનો દરવાજો.
ઉપરવાસના નાની ધારી, ઈંગોરાળા, સમઢીયાળામાં વરસાદ પડતાં પાણીની આવક વધી.
નીચાણવાળા ગામડાઓને કરાયાં એલર્ટ
Recent Comments