અમરેલી શહેરના કોરોના 4 કેસ સાથે કુલ 13 કેસઃ કુલ 948 પોઝિટિવ કેસ નોંધાયા
આજ તા. 20 ઓગસ્ટના રોજ બપોરે કોવિડ-19 ના અમરેલી શહેરના 4 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લાના વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા. અમરેલી જિલ્લાના કુલ 948 કેસ થયા
અમરેલી શહેરના 4 પોઝિટિવ કેસમાં… બતારવાડી ના 60 વર્ષીય મહિલા અને 74 વર્ષીય વૃદ્ધ ( બે કેસ ), સુખનાથપરા ના 46 વર્ષીય પુરુષ, હરિ રોડ, સાકરવાડા ના 37 વર્ષીય પુરુષ…
અમરેલી જિલ્લાના 9 પોઝિટિવ કેસ માં… રાજુલા ના 45 વર્ષીય પુરુષ, 22 વર્ષીય યુવાન, 33 વર્ષીય પુરુષ અને 34 વર્ષીય પુરુષ ( ચાર કેસ ), સાવરકુંડલાના હાથસણી રોડ ના 59 વર્ષીય પુરુષ, જાફરાબાદ ના અંબે મંદિર પાસે ના 34 વર્ષીય પુરુષ, ધારીના જોષી બાગ વિસ્તારના 67 વર્ષીય પુરુષ, ધારીના ચલાલા ના 31 વર્ષીય પુરુષ, અમરેલીના મોટા માચિયાળા ના 60 વર્ષીય પુરુષ… આમ તા. 20 ઓગસ્ટના રોજ બપોરે અમરેલી જિલ્લામાં કુલ 13 પોઝિટિવ કેસ નોંધાયા. આ સાથે અમરેલી જિલ્લામાં કુલ 948 પોઝિટિવ કેસ નોંધાયા.
Recent Comments