અમરેલી રોજગારવાંચ્છુ યુવાનોએ ભરતીમેળામાં રજીસ્ટ્રેશન કરાવવા જોગ
રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે.તાજેતરમાં નોવેલ કોરોના વાઇરસના સંક્રમણના કારણે નોકરીદાતા તેમ જ રોજગારવાંચ્છુ યુવાનોને એક જગ્યા પર એકત્રિત કરી ભરતીમેળા યોજવાનું ઉચ્ચીત જણાતું ન હોય સરકારશ્રીની સુચના અનુસાર વર્ચ્યુઅલ (ઓનલાઇન) ભરતી મેળા યોજવામાં આવનાર છે. સીનોવા ગીયર્સ એન્ડ ટ્રાન્સમીશન પ્રા.લી. ભાગ લેવા ઈચ્છા ધરાવતા હોય તો આ https://forms.gle/
Recent Comments