fbpx
અમરેલી

જાફરાબાદ માર્કેટયાર્ડ ચેરમેન તરીકે ચેતન શિયાળ વાઈસ ચેરમેન ગૌતમ ભાઈ વરુ બિન હરીફ વરણી

જાફરાબાદ માર્કેટ યાર્ડ ના ચેરમેન અને વાઇસ ચેરમેન ની અઢી વર્ષ નો સમય ગાળો પૂરો થતાં આજ રોજ ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી જિલ્લા રજીસ્ટ્રાર ની પીરથાણી ની ઉપસ્થિતિ માં ૧૪ ચૂંટાયેલા બિન હરીફ ડિરેકટરો દ્વારા ચેરમેન પદે ચેતન ભાઈ શિયાળ અને વાઇસ ચેરમેન પદે ગૌતમભાઈ વરુ ની બિન હરીફ વરણી થઈ હતી

Follow Me:

Related Posts