fbpx
અમરેલી

અમરેલી શહેરના કોરોના 5 કેસ સાથે કુલ 29 કેસઃ કુલ 1101 પોઝિટિવ કેસ નોંધાયા

આજ તા. 25 ઓગસ્ટના રોજ  કોવિડ-19 ના અમરેલી શહેરના 5 પોઝીટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં વધુ 29 પોઝિટિવ કેસ નોંધાયા સાથે અમરેલી જિલ્લામાં કુલ 1101 પોઝિટિવ કેસ થયા. અમરેલી શહેરના 5 પોઝિટિવ કેસમાં…* સહજાનંદ સોસાયટીના 70 વર્ષીયવૃદ્ધ, * જેસિંગપરાના 56 વર્ષીય પુરુષ, * ગોકુલપરા ના 38 વર્ષીય મહિલા, * હાઉસિંગ બોર્ડના 90 વર્ષીય વૃદ્ધ, અને * ચક્કરગઢ રોડના44 વર્ષીય મહિલા

સાવરકુંડલા તાલુકાના 7 પોઝિટિવ કેસમાં…. * સાવરકુંડલાના 25 વર્ષીય યુવાન, * 37 વર્ષીય પુરુષ, અને 47 વર્ષીય પુરુષ ( ત્રણ કેસ ), * બાઢડાની 23 વર્ષીય યુવતી, * ફાચરિયાના 65 વર્ષીય મહિલા, * ખાલપર ના 30 વર્ષીય યુવાન અને ઘોબાની 24 વર્ષીય યુવતી

અમરેલી જિલ્લાના 17 પોઝિટિવ કેસમાં

* લાઠીના શાખપુરના 54 વર્ષીય પુરુષ, 45 વર્ષીય મહિલા અને 52 વર્ષીય મહિલા ( ત્રણ કેસ ), * રાજુલાની 25 વર્ષીય યુવતી અને 34 વર્ષીય પુરુષ ( બે કેસ ), રાજુલાના ડુંગરના 72 વર્ષીય વૃદ્ધા અને 23 વર્ષીય યુવતી,

* બગસરા ના 50 વર્ષીય મહિલા, * બગસરાના ખારીના 25 વર્ષીય યુવાન, * ફૂંકાવાવના મોટા ઉજળા ના 40 વર્ષીય પુરુષ, * લીલીયાનાક્રાંકચ ના 60 વર્ષીય મહિલા, * લીલીયાના પૂંજાપાદર ના 62 વર્ષીય પુરુષ, * ધારીના 50 વર્ષીય મહિલા, * ધારીના ચલાલા ના 31 વર્ષીયપુરુષ, * જાફરાબાદના 55 વર્ષીય પુરુષ, * અમરેલીના લાલાવદર ના 35 વર્ષીય પુરુષ, * અમરેલીના જીવાપરા ના 80 વર્ષીય વૃદ્ધા. આમતા. 25 ઓગસ્ટના રોજ અમરેલી શહેરના 5 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લાના 29 પોઝિટિવ કેસ નોંધાયા. સાથે અમરેલીજિલ્લામાં કુલ પોઝિટિવ કેસ નો આંક 1101 પર પહોંચ્યો.

Follow Me:

Related Posts