fbpx
અમરેલી

દામનગર શહેર પોલીસે રાત્રી પેટ્રોલીગ દરમ્યાન મળી આવેલ વિખુટા પડેલ અસ્થિર મગજ ના સગીર નો માતા પિતા સાથે મેળવા કરાવ્યો

દામનગર શહેર પોલીસ પરિવાર દ્વારા ભૂલ પડેલ સગીર બાળક નો માતા પિતા સાથે મેળાપ કરાવતી પોલીસ રાત્રી પેટ્રોલીગ દરમ્યાન રોડ ઉપર ગુમસુમ સગીર ને સ્થાનિક પોલીસ સંજયભાઈ ઇટલીયા અને ગોકુળભાઈ રબારી અને વિક્રમભાઈ રાઠોડ ના ધ્યાને આવેલ બાળક ને સ્વસ્થ કરી  સૌમ્ય વહેવાર કરી અનેકો સંપર્ક પૂછપરછ કરી  આ સગીર ના વાલી ઓ ની ભાળ મેળવી હતી આ સગીર  ઘનશ્યામ દિનેશભાઈ માણપરિયા ઉ  વ ૧૨  રે પીપરડી તા શિહોર બપોરે ૩.૫ વાગ્યે નીકળી ગયેલ હતો આજરોજ રાત્રિ ના ૧૧ વાગ્યે દામનગર પોસ્ટ ના પો.કો. વિક્રમભાઈ રાઠોડ તથા પો.કો ગોકુલભાઈ રબારી તથા પો.કો સંજયભાઈ ઇટાલિયા પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન ઉપરોક્ત અસ્થિર મગજ વાળા બાળક ને એની ભાષા માં પોલીસે મૂળ મા બાપ સાથે ભેટો કરાવેલ

Follow Me:

Related Posts