fbpx
અમરેલી

બાબરા તાલુકા ભાજપ દ્વારા મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જ્યંતી ની ઉજવણી

બાબરા તાલુકા ભાજપ દ્વારા મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જ્યંતી પુષ્પાજંલી પાઠવતા અગ્રણી ઓ આજ રોજ તારીખ ૨/૧૦/૨૦   ના બાબરા તાલુકા ભાજપ દ્વારા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ ની ઉજવણી કરવા આવી હતી જેમાં ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ,તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિપુલભાઈ કાચેલા,તાલુકા ભાજપ મંત્રી સુરેશભાઈ ધાખડા,યુવા ભાજપ અગ્રણી કિરીટભાઈ બગડા,તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ ઝાપડીયા, હાર્દિક માંડાણી,ભગીરથ ભાઈ મોરી, હાર્દિક લાહર અને કાર્યકર્તા હાજર રહ્યા હતા મહાત્મા ગાંધી ના જીવન કવન માંથી પ્રેરણાત્મક સ્વચ્છતા સાદગી ની હિમાયત કરતો સુંદર સંદેશ આપ્યો હતો 

Follow Me:

Related Posts