fbpx
અમરેલી

લાયન્‍સ કલબ ઓફ અમરેલી મેઇન દ્વારા ગાંધી જયંતીની ઉજવણી

રજી ઓકટોબરના રોજ લાયન્‍સ કલ ઓફ અમરેલી મેઇન દ્વારા પ્રમુખ લા. અરજણભાઇ શીંગાળાના માર્ગદર્શન નીચે તથા સેકે્ર.લા. કૌશિકભાઇ હપાણીના આયોજન સાથે યોજવામાં આવ્‍યો હતો. મહાત્‍મા ગાંધીજીની 1પ0મી જન્‍મ જયંતી નિમીતે ગાંધીબાગ અમરેલી ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ સાથે ગાંધી વંદના કરવામાં આવીહતી. આ તકે લા. દિનેશભાઇ ભુવા, લા.રાજુભાઇ પરીખ, લા. જે.ડી. સાવલીયા, લા.શિવલાલ કૃપાણી, લા. જગદીશભાઇ તળાવીયા, લા. નનુભાઇ તળાવીયા, લા. રજની ધોરાજીયા, લા. હર્ષદભાઇ વઘાસીયા, લા. દિનેશભાઇ હિરપરા હાજર રહી ગાંધી જયંતી કાર્યક્રમ કરેલ. તેમ કલબ યાદીમાં લા.રાજુભાઇ પરીખ જણાવે છે.

Follow Me:

Related Posts