fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 23 કેસઃ કુલ 2235 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લા માટે રાહતના સમાચાર, કોરોનાં કુલ પોઝિટિવ કેસમાં સતત ઘટાડો. આજે કુલ 45 દર્દીઓ ડિસ્ચાર્જ થયા.
અમરેલી જિલ્લા કોરોના અપડેટ
આજે કુલ 45 પોઝિટિવ દર્દીઓ ડિસ્ચાર્જ થયા.
અમરેલી જિલ્લામા કોરોના પીઝિટિવ કેસમાં રાહતના સમાચાર છે. છેલા દિવસોમાં કુલ પોઝિટિલ કેસમાં સતત નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાને નાથવા વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. આજે પણ તા. 6 ઓક્ટોબરના રોજ અમરેલી જિલ્લામાં વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2235 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 224 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 44 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી રજા આપી દેવામા આવી હતી. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 32 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2235 પર પહોંચી છે.

Follow Me:

Related Posts