ધારીનાં ગ્રામ્ય વિસ્તારમાં ભાજપીઓ દ્વારા ખાટલા બેઠક

ધારી-બગસરા વિધાનસભાની ચૂંટણીને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, ડી.કે. પટેલ, કોકીલાબેન કાકડીયા, વિજયસિંહ વાઘેલા, બાબભાઈ વાળા, મયુરભાઈ ખાચર વિગેરે શેલ ખંભાળીયા, દિતલા, સમઢીયાળા સહિતના ગામોમાં ખાટલા બેઠક યોજીને ભાજપ સરકારની સિઘ્ધિનું વર્ણન કર્યું હતું. અને આગામી ચૂંટણીમાં ભાજપ તરફી જબ્બરૂ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
Recent Comments