fbpx
અમરેલી

આવતીકાલે વિશ્વ બેટી દિવસ. શ્રી ઘનશ્યામ લાઈવ કેક શોપની અમરેલીની દરેક દીકરી ઓ માટે ખાસ ઓફર મૂકી.

આવતીકાલે તા.11 ઓક્ટોબરના રોજ વિશ્વ બેટી દિવસ છે. ત્યારે અમરેલીના નગરજનોને માટે ખાસ જણાવવાનું કે શ્રી ઘનશ્યામ લાઈવ કેક શોપ છેલ્લા 10 વર્ષથી સુરત ખાતેની 9 બ્રાન્ચમાં બેટી બચાવો અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે આ અભિયાન અમરેલી ખાતે પણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે વિશ્વ બેટી દિવસ નિમિત્તે અમરેલીની દીકરીઓ માટે શ્રી ઘનશ્યામ લાઈવ કેક શોપ ઓફર લઈને આવ્યું છે. આવતીકાલે તા.11 ના રોજ અમરેલીની કોઈ પણ દીકરી 1 કિલો કેક લેવા આવે ત્યારે સાથે 500 ગ્રામ કેક શ્રી ઘનશ્યામ લાઈવ કેક શોપ તરફથી ફ્રી માં આપવામાં આવશે. તો ગિરદી થી બચવા આપ અજેજ આપનો ઓર્ડર મોબા..9727144377 પર બુક કરાવી શકો છો.

Follow Me:

Related Posts