આગામી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચુંટણીમાં તાલુકા પંચાયત ની ડેડાણ 2 નંબર ની સીટ પર કોગ્રેસ પક્ષ માથી યુવા પ્રત્રકાર મોહસીન પઠાણ ને મેદાનમાં ઉતારી શકાય

ખાંભા તાલુકામાં તેઓ નાની ઉંમરમાં મોટું નામ ધરાવે છે અને અમરેલી જિલ્લામાં મિડિયા જગત મા બનતી નાની મોટી ધટના સમાચાર તાત્કાલિક કરવાથી મિડિયા જગતમાં પણ તેમણે આગવી ઓળખ ઉભી કરી છે અને સાથે સાથે તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી દરેક નાના મોટા વ્યક્તિઓના હમેશાં રહેતા આવ્યા છે અને કોરોના જેવી મહામારી મા લોક ડાઉન ના સમયમાં દરેક લોકો ને મદદ રૂપ થયા હતા અને સતત કોગ્રેસ પક્ષ સાથે રહીને કામ કર્યું છે અને કોગ્રેસપક્ષ ને વફાદાર રહ્યા છે ગત વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય અંબરીષ ડેર ના પ્રચાર મા સક્રિય રહીને ડેડાણ સહિતના ગ્રામ્ય પંથકમાંથી જંગી લીડ અપાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી ત્યારે જો આવનારી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચુંટણીમાં ડેડાણ 2 નંબર ની સીટ પર કોગ્રેસપક્ષ માથી મોહસીન પઠાણ ને મેદાનમાં ઉતારવામાં આવે તો કોગ્રેસ પક્ષ નો વિજય મેળવી શકાય
Recent Comments