fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 17 કેસઃ કુલ 2547 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા, આજે 26 ડિસ્ચાર્જ. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સ્થિતિ સુધારા
સૌથી મોટા રાહતના સમાચાર, દિવસે દિવસે અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસની સ્થિતિ સતત સુધારા પર છે. આજે તા.21 ઓક્ટોબરના રોજ કોવિડ-19ના 17 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2547 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 184 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 26 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2547 પર પહોંચી છે.

Follow Me:

Related Posts