fbpx
અમરેલી

બગસરા શહેર ખાતે સર્વાંગી વિકાસ ટ્રસ્‍ટનાં ઉત્‍સવ ગ્રાઉન્‍ડમાં આવતીકાલે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ બગસરા ખાતે જાહેર સભા સંબોધશે.

પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા, સાંસદ નારણભાઈ કાછડીયા
,ગુજકોમાસોલનાં ચેરમેન દીલીપભાઈ સંઘાણી, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયા,કુમારભાઈ કાનાણી, સાંસદરાજેશભાઈ ચુડાસમા, જિલ્લા ભાજપસંગઠન પ્રભારી ભરતભાઈ ગાજીપરા,સંસદીય સચિવ હીરાભાઈસોલંકી, ઉપસ્‍થિત રહેશે.ગુજરાતમ્‍યુ.ફાઈ.બોર્ડ નાચેરમેન અને ધારીવિધાનસભાનાં ઇનચાર્જધનસુખભાઈ ભંડેરી, જિલ્લાભાજપ પ્રમુખ હીરેનહીરપરાનાં માર્ગદર્શનનીચે મુખ્‍યમંત્રી વિજયભાઈરૂપાણી અને પ્રદેશ ભાજપપ્રમુખ સી.આર.પાટીલ નાસ્‍વાગત માટે તડામારતૈયારીઓ કરાઈ.પૂર્વ ધારાસભ્‍યઓ,પૂર્વ જિલ્લા ભાજપ નાંપ્રમુખઓ સહીતબગસરા ધારી ખાંભાચલાલાનાંકાર્યકર્તા માં મુખ્‍યમંત્રી અને પ્રદેશપ્રમુખનાં આગમનથીઅનેરો ઉત્‍સાહ અનેથનગનાટ.ધારી વિધાનસભાની પેટાચુંટણી અંતર્ગ્ર્ત ઉમેદવાર
જે.વી.કાકડીયાના સમર્થનમાં બગસરાશહેર મુકામે સર્વાંગી વિકાસ ટ્રસ્‍ટનાં
ઉત્‍સવ ગ્રાઉન્‍ડમાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ
સી.આર.પાટીલ જાહેર સભા સંબોધશે. ધારીવિધાનસભાની પેટા ચુંટણી
અંતીમ તબકકા તરફ હોય. ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર પૂરા
જોશમાં ચાલી રહયો છે. તાલુકા અને મંડલ અનેક વિવિધ બેઠકો અને
બેઠકો દ્રારા કેન્‍દ્ર સરકાર અને રાજય સરકારની ગરીબલક્ષી વિવિધયોજનાઓનો લાભ કઈ રીતે મળી શકે તે માટેની વિગતો અને પત્રિકાઓ વિતરણ
કરાઈ છે. શરૂઆતથી અત્‍યાર સુધીમાં ધારી વિધાનસભામાં દરેક તાલુકા અને
શહેર મંડલમાં ઉમેદવારશ્રી જે.વી.કાકડીયા અને પ્રભારી મંત્રી
ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ નારણભાઈ કાછડીયા, ગુજકોમાસોલના
ચેરમેન દીલીપભાઈ સંઘાણી, કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા,
કુમારભાઈ કાનાણી, સાંસદ અને રાષ્‍ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શીયાળ,
સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ ગાજીપરા,
પૂર્વ સંસદીય સીચવ હીરાભાઈ સોલંકી, પૂર્વ ક્રૂષિમંત્રી વી.વી.વઘાસીયા,
બાવકુભાઈ ઉંધાડ, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, પૂર્વ
ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા, બાલુભાઈ તંતી નો પ્રવાસ થયેલ છે.
મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ
સી.આર.પાટીલ ના બગસરા ખાતેનાં આગમનથી ધારી વિધાનસભાનાં
કાર્યકરો માં એક અનેરો ઉત્‍સાહ અને થનગનાટ જોવા મળી રહયો છે. તે માટે
બગસરા ખાતે મુખ્‍યમંત્રીશ્રી અને પ્રદેશ પ્રમુખશ્રીનાં આગમનને લઈ ભારતીય જનતા
અમરેલી જિ6ત્‍સિલો અને ધારી વિધાનસભાનાંત્‍સકરોએ તડામાર તૈયારીકરી છે.

Follow Me:

Related Posts