fbpx
અમરેલી

સેવાના ભેખધારી યુવાન શિક્ષિત અપક્ષ ઉમેદવાર પિયુષ ઠુમરે ખાંભા ચલાલાનો પ્રચાર પ્રવાસ કેશુબાપા ના નિધન બાદ બપોર પછીનો કાર્યક્રમ રદ કરી શ્રદ્ધાંજલિ અર્પિ.

સેવા જેમનું મૂળ સૂત્ર છે એવા સેવાના ભેખધારી યુવાન શિક્ષિત ઉમેદવાર પિયુષ ઠુમરે પોતાના આત્મબળે એક અલગ વાતાવરણ ઉભું કર્યું છે. અત્યાર સુધી નિઃસ્વાર્થ ભાવે ધારી બગસરા ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ સેવા કરી છે. ત્યારે પિયુષ ઠુમરને ગામે ગામથી જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. આજે સવારથી ખાંભા ચલાલા ના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી ખાંભાના પાટી રાયડી થી  બાઈક રેલી સાથે પ્રચારનો પ્રારંભ કર્યો હતો પ્રચારનો પ્રારંભ કર્યો હતો. બપોર સુધીમાં ખાંભા વિસ્તારના ગામડાઓમાં તેજીલો પ્રચાર પ્રવાસ ચાલુ હતો. ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા ના નિધન ના સમાચાર મળતા પટેલ સમાજના મોભી હોવાના કારણે અપક્ષ ઉમેદવાર હોવા છતાં સમાજની રૂએ પીયૂષ ઠુમર દ્વારા બપોર બાદ ચલાલાના ગ્રામ્ય પંથકનો પ્રચાર પ્રવાસ રદ કરી કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પિ હતી.

Follow Me:

Related Posts