fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 15 કેસઃ કુલ 2681 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 15 પોઝિટિવ કેસ નોંધાયા, 23 દર્દીઓ ડિસ્ચાર્જ થયા.
આજે 15 પોઝિટિવ કેસ નોંધાયા 23 ડિસ્ચાર્જ
કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે જે અમરેલી જિલ્લા માટે રાહતના સમાચાર છે. આજે તા.30 ઓક્ટોબરના રોજ કોવિડ-19ના 15 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2681 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 135 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 23 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2681 પર પહોંચી છે.

Follow Me:

Related Posts