fbpx
અમરેલી

ડાયનેમિક ગ્રુપ દ્વારા સરદાર પટેલની 145 મી જન્‍મજયંતિ નિમિતે સરદાર વંદના

ડાયનેમિક ગ્રુપ-અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીના માર્ગદર્શન હેઠળ આગેવાનોએ સરદારની પ્રતિમાનેફુલહાર કરીને સરદાર વંદના કરી.મકકમ મનોબળ, ,નિ:સ્વાર્થ નિ:સ્પગૃહી તથા નખશિખ પ્રામાણિક રાજકીય અને સામાજિક નેતૃત્વ ના પ્રણેતાસરદાર સાહેબ એકતા અને અખંડિતતાનો પર્યાય છે-હરેશ બાવીશી.

અખંડ ભારતના શિલ્પી, એકતા, અખંડિતતાના પ્રતિક સમા લોખંડી મનોબળ ધરાવતા લોખંડી
પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની 145 મી જન્‍મજયંતિ નિમિતે ડાયનેમિક ગ્રુપ ઓફ ડાયનેમિકપેર્સનાલીટીજ-અમરેલી દ્વારા સંસ્‍થાના પ્રમુખ હરેશભાઈ બાવીશીના માર્ગદર્શન તથા આગેવાનીમાંઅગ્રણી આગેવાનોએ અમરેલી સરદાર સર્કલ ખાતે સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને સરદારવંદના કરી હતી.સરદાર જયંતિ ઉજવણીના ભાગ રૂપે આયોજિત સરદાર વંદનામાં ડાયનેમિક ગ્રુપ ના પ્રમુખ હરેશબાવીશી, ગજેરા સંકુલના કેમ્પસ ડાયરેકટર ચતુરભાઈ ખૂંટ, હોસ્‍ટેલ ડાયરેકટર વલ્લભભાઇ રામાણી,ક્રિએટીવ સંકુલ-રાજકોટના સંચાલક ઉમેશભાઈ ડોબરીયા, લે.પટેલ સમાજના ઉપપ્રમુખ નિમેષભાઈબાંભરોલીયા, લાયન્‍સ ક્લબ ઓફઅમરેલી મેઈનના સભ્‍ય તથા પટેલ સમાજના યુવા આગેવાન શિવલાલભાઈહપાણી વિ.એ. સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને સરદરા વંદના કરી હતી. આ તકે

Follow Me:

Related Posts