fbpx
અમરેલી

૯૪- ધારી વિધાનસભા પેટા ચૂંટણી પ્રથમ ચાર કલાકમાં થયેલું ૧૬.૦૪ ટકા મતદાન

૨૨,૫૭૨ પુરુષ (૧૯.૯૧ %) અને ૧૨,૩૨૦ સ્ત્રી (૧૧.૮૨ %) એમ કુલ મળી ૩૪,૮૯૨ મતદારોએ (૧૬.૦૪ %) મતદાન કર્યું ધારી વિધાનસભા મતવિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારથી જ મતદારો મતદાન કરી રહ્યા છે. ધારી વિધાનસભા મતવિસ્તારમાં ૧,૧૩,૩૫૧ પુરુષ મતદારો અને ૧,૦૪,૨૩૮ સ્ત્રી મતદારો એમ કુલ મળી ૨,૧૭,૫૯૫ મતદારોની સંખ્યા નોંધાયેલી છે. જે પૈકી પ્રથમ ચાર કલાક એટલે કે સવારે ૭ થી ૧૧ વાગ્યા દરમિયાન ૨૨,૫૭૨ પુરુષ મતદારો (૧૯.૯૧ %) અને ૧૨,૩૨૦ સ્ત્રી મતદારો (૧૧.૮૨ %) એમ કુલ મળી ૩૪,૮૯૨ મતદારોએ (૧૬.૦૪ %) મતદાન કર્યું હતું.

Follow Me:

Related Posts