fbpx
અમરેલી

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવી

જવાહર નવોદય વિદ્યાલય-અમરેલી શૈક્ષણિક વિભાગ ભારત સરકાર દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ  માટે સંચાલિત જિલ્લાની નિ:શુલ્ક અને ઉત્તમ શિક્ષણ આપતી નિવાસી શાળામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં ધોરણ-૬ માં પ્રવેશ માટે આ વર્ષે ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ધોરણ-૬ માં પ્રવેશ માટે આ લીંક પર https://navodaya.gov.in/nvs/en/Admission-JNVST/JNVST-class/ જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫.૧૨.૨૦૨૦ છે. વધુ માહિતી માટે (૦૨૭૯૨ ૨૯૬૦૪૮) પરથી જાણકારી મેળવી શકાશે.

Follow Me:

Related Posts