fbpx
અમરેલી

દામનગર શહેર પોલીસ ની ફ્લેગમાર્ચ યોજાઈ

દામનગર શહેર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ આગામી દિવાળી નાં તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મેઇન બજારોમાં માં ટ્રાફિક અને ભીડભાડ જોવાં મળી રહ્યું છે  ખરીદી માટે લોકો ગામડે થી દામનગર શહેર તરફ  આવી રહ્યા છે ત્યારે શહેર  પોલીસ સ્ટેશન ના પી એસ આઇ  સહિત પોલીસ સ્ટાફ  હોમગાર્ડ યુનિટ  દ્વારા શહેર ના  સ્ટેશન થી મુખ્ય બજારો  શોપીંગ સેન્ટરો રાજમાર્ગો સહિત મેઇન બજારોમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવો ન બને તેવાં હેતું સાથે શહેર પોલીસ દ્વારા ફ્રુડ પેટ્રોલીગ યોજાયું હતું

Follow Me:

Related Posts