fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી અશ્વિનગિરિ ગોસાઈએ કોરોના ને આપી માત

અમરેલી દશનામ ગોસાઈ સમાજના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી અશ્વિનગિરી ગોસાઈ મોણપરવાળા હાલ અમરેલી ગત એકવીશ તારીખના કોરોના પોઝિટિવ થયા હતા જેમને સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેમને કોરોના માત આપી છે છેલ્લા ૫ દિવસથી તેઓ હોમ કોર્નટીન છે

Follow Me:

Related Posts