fbpx
અમરેલી

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની અધ્યક્ષતા માં ખાટલા બેઠક મળી

દામનગર ના જલાલપુર રોડ કોટન જિન ખાતે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર જીતુભાઇ વાળા સહિત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લા પંચાયત આંબરડી તાલુકો લાઠી ખાટલા મીટીંગ કાર્યકર્તાઓને તમામ ગામના મુખ્ય આગેવાનો સહિત એક મહત્વની બેઠક મળી ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડિયા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ  જીતુભાઈ વાળા તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ગ્રામ્ય વિસ્તારના સરપંચ શ્રી ની વિશાળ ઉપસ્થિત ખાટલા બેઠક મળી હતી 

Follow Me:

Related Posts