fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 12 કેસઃ કુલ 2784 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 12 પોઝિટિવ કેસ સામે 12 ડિસ્ચાર્જ. સંક્રમણ બાદ પહેલીવાર સારવાર હેઠળ દર્દીઓ 100 થી નીચે…હવે સારવાર હેઠળ ફક્ત 97 દર્દીઓ.
આજે 12 પોઝિટિવ કેસ નોંધાયા 12 ડિસ્ચાર્જ
દિવસે દિવસે અમરેલી જિલ્લામાં કોરોનાની સ્થિતિ સારી થતી જાય છે. આજે તા. 9 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા સંક્રમણ બાદ પહેલીવાર સારવાર હેઠળ દર્દીઓનો આંક 100થી નીચે આવ્યો છે. હવે ફક્ત 97 દર્દીઓ જ સારવાર હેઠળ છે. જયારે આજે 12 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2784 પર પહોંચી છે.

Follow Me:

Related Posts