fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 20 કેસઃ કુલ 2804 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 20 પોઝિટિવ કેસ સામે 13 ડિસ્ચાર્જ.
અમરેલી જિલ્લા કોરોના અપડેટ
આજે 20 પોઝિટિવ કેસ નોંધાયા 13 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામાં કોરોનાની સ્થિતિ સારી થતી જતી ત્યારે આજે અચાનક કેસ વધી ગયા. આજે તા. 10 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 104 દર્દીઓ છે. આજે 13 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2804 પર પહોંચી છે.

Follow Me:

Related Posts