fbpx
અમરેલી

જિલ્લા ભાજપના પ્રમુખ તરીખે કૌશિકભાઈની વરણી થતાં અમરેલીના યુવાઓમાં અનેરોઉત્સાહ

કૌશિકભાઈ વેકરિયા ની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી થતાં સમગ્ર વિસ્તારમાં આનંદ
ઉત્સવ ઊજવાય રહ્યો છે. સૌ કોઈ શુભેચ્છા સાથે પોતાના વિસ્તારમાં ઉજવણી કરી રહ્યા
છે. અમરેલીના કેરીયા રોડ અને લીલીયા રોડના યુવાનોએ કૌશિકભાઈ ની વરણીના
વધામણાં કર્યાં હતાં અને આ યુવાનોએ તેમને હાર્દિક શુભકામના પાઠવી હતી.

Follow Me:

Related Posts