fbpx
અમરેલી

રાજુલા તાલુકામાં સૌની યોજનાના વાલ્વનું ખાતમુહૂર્ત કરાયું

ગુજરાત સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત જે ડેમો ભરવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ત્યારે આજરોજ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા રાજુલા તાલુકાના આગરિયા વાવેરા બાબરીયાધાર સહિતના ગામોમાં વાલ્વ મુકવા માટે મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી આગામી સમયમાં આ યોજના સાકાર થયા બાદ ખેડૂતોને ફાયદો થશે વિવિધ નાના મોટા પ્રશ્નો સાંભળ્યા હતા. સાથે શુકલભાઈ પીઠા ભાઈ નકુમ જીલુભાઈ બારૈયા અરજનભાઈ વાઘ રવુંભાઈ ખુમાણ છગનભાઇ છોટાળા કરશનભાઇ ચૌહાણ બાલભાઈ સાંખટ પ્રતાપભાઈ મકવાણા હરસુરભાઈ લાખનોતરા બળવંતભાઈ લાડુમોર મનુભાઈ ઝાપોદર વલકુંભાઈ બોસ ભોળાભાઈ લાડુમોર વનરાજભાઈ વરુ રમેશભાઈ વસોયા રાજુભાઇ પરસના હીરાભાઈ માજી સરપંચ કનુભાઈ ધાનખડા વિરભદ્ર ભાઈ ડાભિયા અશોકભાઈ વાજા વિક્રમભાઈ શિયાળ સહિતના સરપંચો તાલુકા પંચાયત ના સદસ્યો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts