fbpx
અમરેલી

લાઠી શહેર માં ૧૮ નવેમ્બર ૧૯૬૨ માં ભારત ચીન યુદ્ધ માં ૧૧૪ શહીદ આહીર વીર શહીદ જવાનો ને વિરાંજલી આપી હતી

લાઠી આહીર સમાજ દ્વારા ૧૮ નવેમ્બર ૧૯૬૨ માં રેજાંગલા માં ચીન સામે થયેલા યુદ્ધમાં માં ભારતી માટે શહાદત વહોરી શહિદ થયેલા ૧૧૪ જેટલા વીર આહીર જવાનોને તેમના શહીદી દિન પર શત શત નમન સહ ભાવભીની શ્રદ્ધાંજલી. તેમજ વડોદરા પાસે ગંભીર અકસ્માત તેને પણ આ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી , આ ભાવનજલી માં જીતુભાઇ ડેર (પ્રમુખ, અમરેલી જિલ્લા આહીર સમાજ), જે.પી.ડેર(તત્વચિંતક,કટાર લેખક) પ્રેરણાદાયક સવિશેષ ઉપસ્થિત રહ્યા હતાર તેમજ  મોટી સંખ્યામાં વડીલો, યુવાનો હાજર રહી ભાવનજલી રૂપી શ્રદ્ધાંજલિ આપી. ૧૮.૧૧.૨૦૨૦

Follow Me:

Related Posts