દામનગર પાલિકા શહેરીજનો ને આખડા યુદ્ધ થી મુક્તિ આપે તેવી માંગ “સુખસ્ય મુલં ધર્મ”પાલિકા તંત્ર પોતા ની સેવા બજાવવી જોઈ

દામનગર શહેરી વિસ્તાર માં ખુટિયા ની વધતી જતી રંજાડ દરેક વિસ્તારો માં વારંવાર આખલા યુદ્ધ થી ભય શહેર ના સરદાર ચોક અજમેરા શોપિંગ સેન્ટર લુહાર શેરી જૂની શાકમાર્કેટ વાણીયા શેરી વિરજીભાઈ ની દુકાન ચોક ઢીકુંડીવાડી છભાડિયા રોડ કચેરી ચોક મુખ્ય બજારો અને શહેર ના વિવિધ રહેણાંક વિસ્તારો માં જ્યાં ત્યાં રોડ રસ્તા વચ્ચે અડીંગો જમાવતા આખલા ઓનું વારંવાર યુદ્ધ વાહનો અને સ્થાવર મિલકતો ને ભારે નુકશાન શહેરીજનો માં આખલા નો ભય જાહેર માર્ગો પર સર્વત્ર ખુટિયારાજ શહેરીજનો માટે જોખમી વાહનો અને રાહદારી ઓ ને વારંવાર નુકશાન અનેક વિસ્તારો માં વાહનો નો કચ્ચરઘાણ બોલાવી દેતા આખલા ઓએ નવા વર્ષે ઉંડપા શેરી પાસે અનેકો વાહનો નો કચ્ચરઘાણ બોલાવ્યો આખડા યુદ્ધ થી અસંખ્ય મોટર સાયકલ સોથ વાળી ગયો આખલા યુદ્ધ વારંવાર જામે છે ત્યારે સ્થાનિક પાલિકા એ “સુખસ્ય મુલં ધર્મ”પોતા ની સેવા બજાવવી જોઈ એ “વિનયસ્ય મુલં”પાલિકા તંત્ર એ પોતા ની સેવા બજાવી રખડતા ઢોર મુક્ત જાહેર માર્ગો કરવા જોઈ એ કોઈ અકસ્માતો નોતરે તે પહેલાં પાલિકા તંત્ર એ શહેરીજનો ના જાહેરસુખાધિકારો ને સંગીન બનાવવા જરૂરી છે
Recent Comments