fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે તાલુકા ભાજપ આયોજિત પંચામૃત કાર્યક્રમ યોજાયેલ હતો

આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી મહેશભાઈ કસવાલા, સૌના માર્ગદર્શક અને વડીલ કિશોરદાદા દવે, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યો કેશુભાઈ નાકરાણી અને આર.સી.મકવાણા, પૂ. ભક્તિરામબાપુ, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, ભાજપ અગ્રણી અને ઉદ્યોગપતિ સુરેશભાઈ પાનસૂરિયા, પૂર્વ ધારાસભ્યો મનસુખભાઈ ભુવા, કાળુભાઈ વિરાણી, હનુભાઈ ધોરાજીયા, વાલજીભાઈ ખોખરીયા, પૂર્વ પ્રમુખો ડો.ભરતભાઈ કાનાબાર અને મનસુખભાઈ સુખડીયા, અમરડેરીના વાઇસ ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, વાઇસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, માર્કેટિંગયાર્ડ ચેરમેન દિપકભાઈ માલાણી, જ્યોત્સનાબેન અગ્રવાત, જયાબેન ગેલાણી, કોકિલાબેન કાકડીયા, ભાવનાબેન ગોંડલીયા, અલ્કાબેન ગોંડલીયા, નયનાબેન સંઘાણી, જયંતીભાઈ પાનસૂરિયા, રશ્મિનભાઈ ડોડીયા સહિત જિલ્લા ભાજપ અને તાલુકા-શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને સમસ્ત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts